Post navigation નવી શરતની જમીન બિનખેતી રહેણાંકના હેતુ માટે જૂની શરતની થયા બાદ વાણિજ્યના હેતુફેર માટે ફરી પ્રીમિયમ ભરવાની જરૂર રહેતી નથી. બિનખેતી પ્રક્રિયા ઝડપી બનાવવા જિલ્લાસ્તરે સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું