Post navigation બિનવસીયતી વારસાઈના કેસમાં એક વખત મિલકત વારસા અધિનિયમની કલામ-૮ હેઠળ વારસાઇથી મેળવવામાં આવે છે, તો પછી તે વારસની વ્યક્તિગત મિલકત બનશે પુરવણીરૂપ ખાતે જે મૂળ દસ્તાવેજ ઉપર આધારિત હોય તે લવાદી ખંડ ધરાવતો હોય તો તે હેઠળ લવાદી કાર્યવાહી શક્ય છે